ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે

Godhra news

ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.

ત્રણ મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા, એકનું મોત, બે ગંભીર

sewer cleaning

ત્રણેય મજૂરો ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. એ દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એકનું મોત થઈ ગયું. જ્યારે બે ની હાલત ગંભીર છે.

દલિત યુવતી સાંજે શૌચ કરવા ગઈ, સવારે બગીચામાંથી તેની લાશ મળી

dalit news

દલિત યુવતી સાંજના સમયે ઘરેથી શૌચ કરવા માટે બહાર ગઈ હતી. મોડી રાત સુધી ઘરે પરત ન ફરી. બીજા દિવસે સવારે બગીચામાંથી તેની લાશ મળી આવી.

સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની દબદબાભેર ઉજવણી કરાઈ

Sankalp Bhoomi Vadodara

સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘સંકલ્પ દિવસ’ની ઉજવણીમાં દેશ-વિદેશથી હજારો બહુજનો ઉમટી પડ્યા હતા અને ડો.આંબેડકરના સંકલ્પને યાદ કર્યો હતો.

દલિત વિદ્યાર્થીની જાતિ પૂછીને બ્રાહ્મણ શિક્ષકે એટલો માર્યો કે બેભાન થઈ ગયો

Dalit student beaten up

Dalit News: દલિત વિદ્યાર્થીને બ્રાહ્મણ શિક્ષકે તેની જાતિ પૂછી, પછી હિંદીનું પુસ્તક ન લાવવા બદલ એટલો માર્યો કે વિદ્યાર્થી બેભાન થઈ ગયો.