દલિત રાજનીતિની વાતો કરતા પક્ષોએ SC અનામત સીટો પર રમત કરી!
દલિત રાજનીતિની વાતો કરતા કોંગ્રેસ-ભાજપ સહિતના પક્ષોએ બિહારની ચૂંટણીમાં દલિતોને ટિકિટ આપવાથી કેવી રીતે અંતર જાળવ્યું તે સમજો.
દલિત રાજનીતિની વાતો કરતા કોંગ્રેસ-ભાજપ સહિતના પક્ષોએ બિહારની ચૂંટણીમાં દલિતોને ટિકિટ આપવાથી કેવી રીતે અંતર જાળવ્યું તે સમજો.
22 વર્ષના દલિત યુવકનું જાતિવાદી તત્વોએ અપહરણ કર્યું અને તેને નિર્દયતાથી માર મારી, જાતિસૂચક અપશબ્દો કહીને મોં પર પેશાબ કર્યો.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજારી અને સંતો વચ્ચે મોટી બબાલ થઈ ગઈ. બંને જૂથો વચ્ચે ગાળાગાળી-મારામારી થતા એકબીજાને જોઈ લેવાની ધમકી આપી.
દલિત ગાયિકાના ભાઈ સાથે જાતિવાદી તત્વોએ નજીવી બાબતે બબાલ કરી હતી. સમાધાન માટે જતા ઝાડ સાથે બાંધીને માર માર્યો.
દલિત બાળકો દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યા હતા. જે રજપૂતોને ન ગમતા દલિતોના ઘરમાં ઘૂસી મહિલાઓને માર માર્યો. મામલો CM સુધી પહોંચ્યો.
અમરેલીના સલડી ગામે દિવાળીની રાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે પટેલો-આહિરો વચ્ચે હિંસા ફાટી નીકળતા 16 લોકોને જેલ થઈ.