ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત

Gujarat farmers Relief package

માવઠાનો માર ઝીલી રહેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું રૂ.10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.