પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?

Poona Pact

પૂના કરારની શરત મુજબ, દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તે બાબત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા કેમ નથી બનતી?