રાજકોટમાં THAR ગાડી લઈને આવેલા દલિત યુવકને 4 લોકોએ માર્યો
Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.