ડૉ. આંબેડકર પર બનેલી પાંચ સુપરહીટ ફિલ્મો
હિન્દી-અંગ્રેજીમાં બનેલી આ ફિલ્મમાં મલયાલમ સુપરસ્ટાર મામૂટીએ બાબાસાહેબનો રોલ કર્યો હતો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર (2000)
આ ફિલ્મ કન્નડ ભાષામાં બની હતી. વિષ્ણુકાંત બીજે એ બાબાસાહેબનો રોલ કર્યો હતો.
ડૉ. બી.આર.આંબેડકર (2005)
આ ફિલ્મ માત્ર બાબાસાહેબ જ નહીં પરંતુ જ્યોતિરાવ ફૂલે વિશે પણ વાત કરે છે.
તીસરી આઝાદી (2006)
બાબાસાહેબના જીવન પર બનાવાયેલી આ ફિલ્મ પણ મરાઠી ભાષામાં બની હતી.
બોલે ઈન્ડિયા જય ભીમ (2016)
મરાઠીમાં બનેલી વધુ એક ફિલ્મ, જેમાં બાબાસાહેબનું બાળપણ બતાવાયું છે.
મરાઠીમાં બનેલી વધુ એક ફિલ્મ, જેમાં બાબાસાહેબનું બાળપણ બતાવાયું છે.
બાલ ભીમરાવ (2018)
આ વધુ એક મરાઠી ફિલ્મ હતી જેને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો.
રમાબાઈ ભીમરાવ આંબેડકર (2011)