અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા ઝડપાયા, જાણો વિગતો

અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. નશામાં ધૂત તત્વોએ દીકરીની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી.
મહેસાણાની દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ નીકળી

મહેસાણાની બાસણા કૉલેજમાં આત્મહત્યા કરનાર દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગરમાં વિધાનસભા સામે ડો.આંબેડકરની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ નીકળી હતી.
મરચન્ટ કૉલેજમાં દલિત દીકરીની આત્મહત્યામાં આરપારની લડાઈ શરૂ

મહેસાણાના બાસણા ખાતે આવેલી મરચન્ટ કોલેજમાં દસાડાની દલિત દીકરીની આત્મહત્યાને લઈને મહેસાણા જિલ્લાના દલિતોમાં ભારે આક્રોશ છે, સમાજે હવે આરપારની લડાઈ શરૂ કરી છે.
Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો

Ayodhya ની આ દલિત દીકરીનો ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. તેની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. લોહીથી લથપથ કપડાં મળ્યાં. શરીર પર ઈજાના અનેક નિશાન.