Delhi Exit Poll: 26 વર્ષ પછી ભાજપની વાપસી,નહીં આવે કેજરીવાલ?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો વારો છે. જાણો Delhi Exit Poll 2025 Results મુજબ કોની સરકાર બની રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો વારો છે. જાણો Delhi Exit Poll 2025 Results મુજબ કોની સરકાર બની રહી છે.
તેલંગાણાના જાતિ સર્વેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. શા માટે જાતિ આધારિત સર્વે જરૂરી છે તે પણ આ સર્વે પરથી સમજી શકાય છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.
દલિત સગીરા બજારમાં સામાન ખરીદવા ગઈ હતી. સરપંચે તેને ઢસડીને ઝાડીમાં ખેંચી જવા પ્રયત્ન કર્યો. સગીરાએ વિરોધ કરતા ગળું દબાવી જાતિસૂચક અપશબ્દો કહ્યા.