Telangana caste survey : 46.25 ટકા OBC છતાં રાજકારણમાં સવર્ણોનું વર્ચસ્વ

તેલંગાણાના જાતિ સર્વેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. શા માટે જાતિ આધારિત સર્વે જરૂરી છે તે પણ આ સર્વે પરથી સમજી શકાય છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.

સરપંચે દલિત સગીરાની છેડતી કરી વિરોધ કરતા જાતિસૂચક ગાળો ભાંડી

Crime image

દલિત સગીરા બજારમાં સામાન ખરીદવા ગઈ હતી. સરપંચે તેને ઢસડીને ઝાડીમાં ખેંચી જવા પ્રયત્ન કર્યો. સગીરાએ વિરોધ કરતા ગળું દબાવી જાતિસૂચક અપશબ્દો કહ્યા.