દિલ્હીના દલિતોના દિલ પર કોનું રાજ? જાણો 12 SC સીટોનું પરિણામ

દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. હવે પરિણામો આવી ગયા છે ત્યારે જાણો દલિતો કોની પડખે રહ્યાં.
કેવી રીતે ‘કેજરીવાલે’ જ ‘કેજરીવાલ’ને હરાવ્યા?

અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.
Delhi Election Result : 12 SC અનામત બેઠકો પર કોણ જીત્યું?

Delhi Election Result માં 12 SC અનામત સીટોમાંથી ભાજપ, આપ અને કોંગ્રેસે કેટલી જીતી તેના પર નજર કરીએ.
Delhi election માં અરવિંદ કેજરીવાલની AAP ની હારના 5 કારણો

Delhi election માં અરવિંદ કેજરીવાલની AAP નિશ્ચિત હાર તરફ આગળ વધી રહી છે ત્યારે એ કારણો પર નજર કરીએ જે તેને નડી ગયા.
કોણ છે ક્ષમા સાવંત, જેને મોદી સરકાર ભારત આવતા રોકી રહી છે?

ક્ષમા સાવંતની માતા ભારતમાં છેલ્લી ઘડીઓ ગણી રહી છે પણ મોદી સરકારની ટીકાકાર હોવાને કારણે 7 મહિનામાં 3 વાર તેના વીઝા રિજેક્ટ કરી દેવાયા છે.
Delhi Election Result LIVE : નવી દિલ્હીથી કેજરીવાલ પાછળ

Delhi Election Result 2025 LIVE: દિલ્હી વિધાનસભાની ચૂંટમીના શરૂઆતના પરિણામો આવી રહ્યાં છે, જાણો મતદારો કઈ દિશામાં વળ્યાં છે.