મુખ્યમંત્રીના રાજીનામા બાદ Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ

કેન્દ્ર સરકારે Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી Biren Singh એ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.

25 દિવસથી ગુમ દલિત યુવકની પત્ની અચાનક હોસ્પિટલમાંથી મળી આવી

Unnao case

વેલ્ડીંગ કામ કરતો દલિત યુવક મોતિયાનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ગયો હતો. આંખો ખોલી તો બાજુના બેડમાં તેની 25 દિવસથી ગુમ થયેલી પત્ની મળી આવી.

દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારતે આગેવાની લીધી?

Global corruption ranking 2024

ખાતો નથી-ખાવા દેતો નથીના દાવા પોકળ સાબિત થયા. દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત વધુ ત્રણ અંક આગળ વધતા આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિ પેદા થઈ.

7 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર, હાલત ગંભીર

darbar who raped dalit minor gets life imprisonment

દલિત બાળકી તેના માતાપિતા સાથે લગ્ન સમારોહમાં આવી હતી. આરોપી યુવક તેને ચોકલેટ આપવાના બહાને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. બાળકીની હાલત ગંભીર છે.

No detention policy અંગે રાજ્યો કેમ એકમત નથી?

No detention policy

હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું તે સવાલ પણ ઉભો જ છે. No detention policy નો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી.