દિલ્હીમાં દલિત અને મુસ્લિમ મતદારો કોંગ્રેસથી કેમ દૂર રહ્યા?

rahulgandhi

રાહુલ ગાંધીના તમામ બંધારણ બચાવો પરિષદો છતાં દલિતો અને મુસ્લિમોએ કોંગ્રેસને ટેકો કેમ ન આપ્યો? શું દલિતો-મુસ્લિમોને એવું લાગે છે કે કૉંગ્રેસ તેમના પ્રત્યે જેટલી વફાદાર હોવી જોઈએ તેટલી છે નહીં?

દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે

RSS Chief Mohan Bhagwat

RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.

‘તું દલિત થઈને મોંઘી બાઈક ચલાવે છે?’ કહી દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા

dalityouth

દલિત યુવક બુલેટ લઈને ઘરે જતો હતો. સવર્ણ જાતિના યુવકોએ તેને રોકીને ‘આવી મોંઘી બાઈક માત્ર ઉંચી જાતિના લોકો જ ચલાવી શકે’ કહી હુમલો કરી બંને હાથ ભાંગી નાખ્યા હતા.

જાતિવાદનો ભોગ બનેલા PI એ હિંદુ ધર્મ છોડ્યો, હવે બૌદ્ધ બનશે?

mohityadav

કથિત સવર્ણ પોલીસ અધિકારીઓના શોષણનો ભોગ બનેલા એક PI એ હિંદુ દેવી-દેવતાઓએ ધાર્યું કામ ન કરતા ફોટા ઘરમાંથી કાઢીને બહાર મૂકી દીધાં છે. હવે બૌદ્ધ ધર્મ અપનાવશે?