અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યાં

deported gujaratis

અમેરિકાએ ત્રીજી ફ્લાઈટમાં અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વધુ 112 લોકોને ભારત ડિપોર્ટ કર્યા છે. જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે તમામ અમદાવાદ પહોંચ્યા હતા. જુઓ યાદી.

કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

Buddha

મનુવાદીઓએ બુદ્ધને વિષ્ણનો અવતાર ગણાવ્યા, તેમના ઉપદેશોનું બ્રાહ્મણીકરણ કર્યું. જાણો બીજી કઈ ચાલાકીથી તેમણે બુદ્ધ અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું.

દલિત પરિણીતાનું અપહરણ કરી દિવસો સુધી દુષ્કર્મ આચર્યું

Iconic image

Churu News: આરોપી યુવક પરિણીતાને નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કરી કારમાં ઉપાડી ગયો. એ પછી એક ઘરમાં ગોંધી રાખી દિવસો સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું.