કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ

mahakumbh

દેશભરમાંથી મોટાપાયે ધર્માંધ લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યાં છે પરંતુ ત્યાંનું પાણી નહાવા માટે યોગ્ય નથી.

કાંધલ જાડેજાએ કુતિયાણામાં એકલા હાથે ભાજપ, કોંગ્રેસને પછાડી

kandhal jadeja

કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ 24માંથી 16 બેઠક જીતીને એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચાટતા કરી દીધાં છે.

‘૨૪ કલાકમાં ઉદિત રાજની ધરપકડ કરો’ – આકાશ આનંદનું અલ્ટિમેટમ

akash anand

કોંગ્રેસ નેતા Udit Raj દ્વારા BSP સુપ્રીમો Mayawati નું ગળું દબાવી દેવાના નિવેદન મુદ્દે હવે Akash Anand એ યુપી પોલીસને ઉદિત રાજની ધરપકડનું અલ્ટિમેટમ આપ્યું છે.

દુશ્મનાવટમાં સવર્ણ શખ્સે દલિત બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું

dalitchild

‘આજે તમને કોઈને છોડવા નથી’ કહીને જાતિવાદી શખ્સે દલિત પરિવારના સાત વર્ષના નિર્દોષ બાળક પર પૂરપાટ ઝડપે ટ્રેક્ટર ચઢાવી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું.