કૉંગ્રેસના ધારાસભ્યોએ હાથકડી પહેરી વિધાનસભા બહાર દેખાવો કર્યા

congress mlas

અમિત ચાવડા, શૈલેષ પરમાર, જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે વિરોધ નોંધાવ્યો.

મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો ધંધો, ફોટો ડૂબાડો પાપ ધુઓ

mahakumbh

મહાકુંભના નામે ‘ડિજિટલ સ્નાન’નો નવો ધંધો શરૂ થયો છે. તમારો ફોટો મોકલો, 3100 ફી ભરો. તમારા ફોટાને ગંગામાં ડૂબકી લગાવાશે. બસ, પાપ ધોવાઈ ગયા.