કેમેરા સામે કુંભનું પાણી પીને બતાવો : વિશાલ દદલાણીની યોગીને ચેલેન્જ

Yogi Adityanath એ મહાકુંભના પાણીમાં મળના બેક્ટેરિયા હોવાના રિપોર્ટને ફગાવ્યા છે ત્યારે ગાયક-સંગીતકાર vishal dadlani એ તેમને કુંભનું પાણી પીવા પડકાર ફેંક્યો છે.
રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ ,છતાં રાજનીતિમાં પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.
આઝાદી પછી પણ ભારત સરકાર દલિતોને પાસપોર્ટ કેમ નહોતી આપતી?

આઝાદીના 20 વર્ષ સુધી દલિતો વિદેશમાં ન જઈ શકે તે માટે સરકારમાં રહેલા મનુવાદીઓએ જાતભાતની ચાલાકીઓ અમલમાં મૂકી હતી. જાણો કેમ દલિતોને પાસપોર્ટ નહોતો મળતો.
પોલીસે મદદ ન કરતા પ્રેમ લગ્ન કરનાર દંપતીએ ગામ છોડવું પડ્યું

દલિત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર રાજપૂત યુવકને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી. સતત મારી નાખવાની ધમકી મળે છે. ફરિયાદ છતાં પોલીસે કોઈ મદદ ન કરતા દંપતીએ ગામ છોડવું પડ્યું.
દલિત સગીરા પર 5 યુવકોનો ગેંગરેપ, વીડિયો તેના ભાઈને મોકલ્યો

Tonk Crime News: સ્કૂલમાં અભ્યાસ કરતી દલિત સગીરાને ફસાવી ગેંગરેપ કરી આરોપીઓએ તેનો વીડિયો બનાવી મિત્રોમાં ફરતો કરી દીધો હતો, જે સગીરાના ભાઈ સુધી પહોંચ્યો.
દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા

વરરાજા માંડવે પહોંચ્યા હતા અને જાન પોંખાઈ રહી ત્યારે જ જાતિવાદી તત્વો દાદાગીરી કરતા પહોંચી ગયા અને વરરાજાને ઘોડી પરથી ઉતારી ઘોડી પોતાની સાથે લઈ ગયા.
મહાબોધિ મુક્તિ આંદોલનમાં Chandrashekhar Azad પણ જોડાશે

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad મહાબોધિ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પણ મહાબોધિ મુક્તિ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.