ગુજરાતમાં જન્મતા દરેક બાળક માથે રૂ. 66000નું દેવું

iconic image

ગુજરાત સરકારની દેવું કરીને ઘી પીવા જેવી નીતિ. હાલ ગુજરાતમાં જન્મતું દરેક બાળક રૂ. 66 હજારનું દેવું લઈને જન્મે છે. જાણો ત્રણ વર્ષ પછી આ આંકડો ક્યાં પહોંચશે.

આદિવાસી યુવક હેલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો તે કોને ખટક્યું?

Wedding in a helicopter

ભરૂચમાં આદિવાસી યુવકના હેલિકોપ્ટરમાં બેસવા મુદ્દે કોઈએ સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરતા આદિવાસીઓએ તીર-કામઠાં સાથે કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા.

પોલીસે રક્ષણ ન આપતા દલિત યુવતીની જાન પર જાતિવાદીઓનો હુમલો

iconic image

યુવતીના પિતાએ લગ્ન દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું હોવા છતાં ન મળ્યું. આખરે જેની બીક હતી તે જ થયું. જાતિવાદીઓએ જાન પર હુમલો કર્યો, જેમાં અનેક જાનૈયા ઘાયલ થયા છે.

SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ

scholarship

SC/ST સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. શું તમે આ શિષ્યવૃત્તિઓ વિશે જાણો છો?

આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં

dr ambedkar

પેરિયારની ભૂમિ તમિલનાડુમાં જાતિવાદી તત્વોના ખૌફના કારણે રાજ્યભરમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ ફરતે લોખંડના પાંજરા ગોઠવી તાળાં મારવા પડ્યાં છે. જાણો એવું તે શું બન્યું.