બે દલિત દુલ્હન બહેનોને જાતિવાદીઓએ દોડાવી-દોડાવીને મારી

બંને બહેનોના લગ્ન હોવાથી તેઓ મેકઅપ કરાવીને મંડપમાં પહોંચી રહી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજના પિતાને માથામાં વાગ્યું, જાન પરણ્યાં વિના પાછી ગઈ.
ગોધરામાં 17 વર્ષની OBC સગીરા-સગીરની ઝાડ સાથે લટકતી લાશ મળી

17 વર્ષીય સગીરા અને સગીર એક જ ફળિયામાં રહેતા હતા. બંનેના પરિવારોએ કહ્યું- આ આત્મહત્યા નથી પણ હત્યા કરીને લાશને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી છે.
Mahakumbh માં જનાર 10 માંથી 9 લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં

Mahakumbh માં જઈ ધર્માંધ પ્રજાને પાપ ધોવાનો ઘૂઘરો પકડાવી દઈ તકસાધુ વેપારીઓએ રીતસરની લૂંટ મચાવી છે. રહેવા, જમવા સહિત દરેક બાબતમાં અંધશ્રદ્ધાળુઓ છેતરાયા.