સુરેન્દ્નગરના કપલે માઉન્ટ આબુના જંગલમાં જઈ ઝેર પીતા મોત

Mount Abu police station

બે દિવસ પહેલા બંને સ્કૂટર ભાડે લઈને જંગલમાં ફરવા નીકળી પડ્યા હતા. શૂટિંગ પોઈન્ટ પાસે ઝેર પીધાં બાદ હોટલ પર ફોન કરી મદદ માગી પણ જીવ જતો રહ્યો.

મહાકુંભમાં રૂદ્રાક્ષથી લઈને ઘી, ચંદન સહિત બધું નકલી વેચાયું

mahakumbh

44 દિવસ ચાલેલા મહાકુંભમાં રૂદ્રાક્ષ, ઘી, ચંદનથી લઈને અનેક નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ છે. એક જગ્યાએ નકલી નોટ છાપતી ગેંગ પણ ઝડપાઈ. પણ તંત્રે કોઈ પગલાં ન લીધાં.

‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી

Devika Patel Kathakar

બ્રાહ્મણોએ મહિલા કથાવાચકને કહ્યું ‘ફક્ત બ્રાહ્મણ જ કથા વાંચી શકે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો. પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો પછી કથા વાંચજો.’