સમીમાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ રીલ્સ બનાવી અપલોડ કરી
સમી તાલુકાની એક કૉલેજની પરીક્ષામાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા સમગ્ર પરીક્ષા પદ્ધતિ પર સવાલો ઉભા થયા છે.
સમી તાલુકાની એક કૉલેજની પરીક્ષામાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા સમગ્ર પરીક્ષા પદ્ધતિ પર સવાલો ઉભા થયા છે.
Phoolan Devi એ 22 રાજપૂતોને ગોળી મારી દીધી હતી. જેનો બદલો લેવા Kusuma Nain એ ફૂલન દેવીની મલ્લાહ જાતિના 15 લોકોની હત્યા કરી હતી. કોણ હતી કુસુમા નાઈન?
Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.
અમદાવાદના Valmiki સમાજમાંથી આવતા Transgender ને અસામાજિક તત્વોએ જાતિસૂચક ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી છે પણ પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નથી.
તદ્દન ભ્રામક સમરસતા પાછળ લોકો ગાંડાતૂર છે તેવા સંજોગોમાં આપણા દુ:ખનું જોર માપવું વિકટ છે. એ સ્થિતિમાં મિલમજૂર Naran Vora દલિત આંદોલનકારીઓની એક અનોખી મિસાલ છે.