નાગ દોષની વિધિના નામે પંડિત યુવકના 3 લાખ પડાવી ફરાર

પંડિતે ગોગા મહારાજે મૂહુર્ત આપ્યું છે તેમ કહી નાગ દોષની વિધિન બહાને માટલીમાં દાગીના અને રોકડ મૂકાવી સેરવી લીધાં. યુવકે માટલી ખોલીને જોતા અંદર ફૂલની પાંદડીઓ નીકળી.
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પીએમ મોદીને ‘અભિનેતા’ કહ્યાં

આઈફા એવોર્ડ સમારંભમાં પહોંચેલા ભજનલાલ શર્માને મીડિયાએ તેમના ફેવરેટ અભિનેતા કોણ છે તેમ પૂછ્યું. જેના જવાબમાં રાજસ્થાનના સીએમે સ્માઈલ કરીને કહ્યું, ‘નરેન્દ્ર મોદીજી’
ઉનાકાંડના ભીમયોદ્ધા કાંતિભાઈ વાળા જાહેરમાં સમાજનો આભાર માનશે

ઉનાકાંડ બાદ 8 વર્ષ સુધી જેલવાસ ભોગવનાર અમરેલીના કાંતિભાઈ વાળા પોતાના પરિવારની પડખે ઉભા રહેનાર દલિત-બહુજન સમાજનો આભાર માનવા જાહેર કાર્યક્રમ કરવા જઈ રહ્યાં છે.
ચકચારી પ્રણય હત્યા કેસમાં 1ને ફાંસી, 6 ને આજીવન કેદની સજા

દલિત યુવકે સવર્ણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારે રૂ. 1 કરોડની સોપારી આપી હતી. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની જ્યારે અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.