વિધાનસભાની કાર્યવાહી જોવામાં ઠાકોર કલાકારોની બાદબાકી કેમ?

vikram thakor

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવા માટે એકેય ઠાકોર સમાજના કલાકારને ન બોલાવાતા સુપર સ્ટાર વિક્રમ ઠાકોરે વીડિયો બનાવી નારાજગી વ્યક્ત કરી.

સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો

dalit crime

આરોપીઓએ દલિત યુવકને ઢોર માર મારી માફીપત્ર લખાવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે યુવકની ફરિયાદ ન નોંધી. હવે 16 લોકો સામે ફરિયાદ થઈ.

કવિ નિલેશ કાથડ, આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહનું વિમોચન થશે

Anthologies

ગુજરાતના બે જાણીતા દલિત કવિઓ નિલેશ કાથડ અને આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહો અનુક્રમે ‘પોસ્ટમોર્ટમ’ અને ‘દાવેદારી’ના વિમોચનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

સુરતના 17 ટ્રાન્સજેન્ડરોએ પાવર લિફ્ટિંગમાં મેડલ જીતી બતાવ્યા

transgenders

ટ્રાન્સ જેન્ડરો મોટાભાગે ભીખ માંગીને કે આશીર્વાદ આપીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ સુરતમાં 17 જેટલા ટ્રાન્સજેન્ડરોએ આ પરંપરા તોડી નાખી છે.

રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજને ઢોલ-નગારા સાથે ઘરે બોલાવી જમાડ્યાં

rajput family

જાતિવાદ નાબૂદીનો સ્પષ્ટ મેસેજ આપવા માટે ગામના રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજને ઢોલનગારા સાથે ફૂલ વરસાવી ઘરે બોલાવી ભોજન કરાવ્યું, સોના-ચાંદીની ભેટ આપી અને પોતે પણ જમ્યાં.

Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે

Dihuli massacre

Dihuli massacre: શોલેના ગબ્બરસિંહે જે રીતે ઠાકુરના ગામ પર ગોળીબાર કર્યો હતો. એનાથી પણ ભયાનક ઘટના વાસ્તવમાં બની હતી. બે ટ્રેક્ટર ભરીને દલિતોની લાશો દવાખાને પહોંચી હતી. જાણો શું હતી આખી ઘટના.