Vibrant Gujarat માં થયેલા MoU માંથી 5005 પડતા મૂકાયા
Vibrant Gujarat 2024 અંતર્ગત 98,970 એમઓયુ થયા હતા. હવે તેમાંથી પાંચ હજારથી વધુ એમઓયુ પડતા મૂકાયા છે.
Vibrant Gujarat 2024 અંતર્ગત 98,970 એમઓયુ થયા હતા. હવે તેમાંથી પાંચ હજારથી વધુ એમઓયુ પડતા મૂકાયા છે.
ભાજપની જ દલિત મહિલા કાર્યકર પર પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે છતાં પોલીસ ધરપકડ નથી કરતી.
અમેરિકામાં વસતા એક દલિત ઉદ્યોગપતિએ પોતાની Rolls Royce અને Mercedes જેવી મોંઘી કારો પર ચમાર લખાવવાનું શરૂ કર્યું છે. જે તેમના માટે આત્મસન્માનનો વિષય બની ગયો છે.
Ram Mandir Donation: ભારતમાં એકબાજુ 80 કરોડ લોકો બે ટંકના ભોજન માટે સરકાર પર નિર્ભર છે, બીજી તરફ અયોધ્યાના રામ મંદિરમાં બે મહિનામાં 26 કરોડનું દાન મળ્યું છે.
ધર્મ અને જાતિ પહેલા માનવતા છે તેનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. 27 વર્ષના મુસ્લિમ યુવકે રોજા હોવા છતાં એક હિંદુ મહિલા માટે રક્તદાન કરી નવજીવન આપ્યું હતું.
માથાભારે લોકો દલિતોની જમીન હડપ કરીને બેસી ગયા છે પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. દલિતોને લાગે છે કે હવે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.