સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર સામે મહિલા આયોગમાં ફરિયાદ થઈ

saurashtra uni professor sanjay pandya

અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા ક્લાસમાં દ્વિઅર્થી વાતો કરે છે અને ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીને વધુ માર્કસ આપે છે તેવો આક્ષેપ થયો છે.

‘હું આ ટોળાથી ડરતો નથી, મામલો ઠંડો પડવા સુધી છુપાઈ નહીં રહું’

kunal kamra

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મુંબઈમાં તેના શોમાં થયેલા વિવાદ અને શિવસૈનિકોએ કરેલી તોડફોડ બાદ પોતાનું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં તે જરાય નમતું જોખવા માંગતો નથી.

દલિત વૃદ્ધને મહિલાઓ સામે નગ્ન કરી મોં પર પેશાબ કર્યો

Fatehpur Dalit old man beaten up

Fatehpur News: જાતિવાદી તત્વોએ દલિત વૃદ્ધને મહિલાઓ સામે નિર્વસ્ત્ર કરી માર માર્યો અને તેમના મોં પર પેશાબ કર્યો. બે મહિલા સહિત 13 લોકો સામે કેસ દાખલ કરાયો છે.

દલિત સગીરાની છેડતી કરી તેની ઉપર ઉકળતું તેલ ફેંક્યું

dalit attack

બે સગીર દીકરીઓ બેડમિન્ટન રમી રહી હતી ત્યારે બે યુવકોએ તેમની છેડતી કરી હતી. પીડિયા અને પરિવારે વિરોધ કરતા તેમના પર ઉકળતું તેલ ફેંક્યું હતું.