ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 3 કરોડ કરાશે?

mlas grant

રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સમયમાં ધારાસભ્યોને દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે તે વધારીને ડબલ કરવામાં આવી શકે છે.

‘સ્તન પકડવા એ રેપ નથી’ વાળા ચૂકાદા પર સુપ્રીમ કોર્ટેનો સ્ટે

Supreme Court on TET

Supreme Court એ કહ્યું, આ નિવેદન કાયદાના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે દૂર, અસંવેદનશીલ અને અમાનવીય દ્રષ્ટિકોણ દર્શાવે છે તેથી પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

Phule: ઉપદેશ નહીં, સંઘર્ષનું મહત્વ સમજાવતી ફિલ્મ આવી રહી છે

Phule film

Phule Trailer: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે મહાનાયક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પરની ફિલ્મ Phule નું ટ્રેલર આવી ગયું છે. જાણો શા માટે આ ફિલ્મ જોવી જોઈએ.

તરુણોના Social Media ઉપયોગ પર બંધીના વખાણ અને વિરોધ

social media teenagers

Social Media: પુસ્તકોનું સ્થાન સ્માર્ટફોને, કાગળનું સ્થાન સ્ક્રીને અને પેનનું સ્થાન કી બોર્ડે લઈ લીધું છે ત્યારે તેના વળગણ અને માઠી અસરથી કેવી રીતે બચવું?

હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 715 જજોમાંથી ફક્ત 22 જજો SC

sc judges

કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળે સંસદમાં દેશની વિવિધ હાઈકોર્ટોમાં કઈ જાતિના કેટલા જજો છે તેનો નવો આંકડો આપ્યો છે. એ મુજબ 78 ટકા જજો સવર્ણો છે. જાણો અન્ય જાતિના જજો કેટલા છે.

‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય

jai bhim

ભાજપના એક ધારાસભ્યે દેશના કરોડો બહુજનોનું અપમાન કરતું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, “જય ભીમ ખોટા લોકોનો નારો છે અને ક્રિમિનલ પાર્ટીનો નારો છે.”