અપંગ દલિત વૃદ્ધને પોલીસે જેલમાં પુરી દેતા લકવો થઈ ગયો

દોઢ મહિના સુધી જેલમાં રહેવાથી દલિત વૃદ્ધની તબિયત બગડી ગઈ અને તેમને લકવો થઈ ગયો, હવે તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું છે.
ગર્વની ઘડીઃ ન્યૂયોર્કમાં માર્ગને Dr. Ambedkar નું નામ અપાયું

એકબાજુ ભારતમાં મનુવાદીઓ ડૉ. આંબેડકરની ગરિમાને ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે અમેરિકાએ ન્યૂયોર્કમાં મુખ્ય રસ્તાને મહાનાયક Dr. Ambedkar નું નામ આપ્યું છે.
શિક્ષકે દલિત વિદ્યાર્થીને એટલો માર્યો કે માથું ફાટી ગયું

સર્જરી પછી પણ બાળકની હાલત ગંભીર છે. તેની માથાની સર્જરીનો વાયરલ ફોટો લોકોને ડરાવી રહ્યો છે. ઘટનાને પગલે દલિત સમાજ અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે.
માથાભારે પટેલે દલિતોનું સ્મશાન પચાવી પાડી ઘઉં વાવી દીધાં

દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.