ગુજરાતમાં G-20 અને વાઈબ્રન્ટ ગુજરાત પાછળ 1.62 અબજનો ખર્ચ થયો

આ આંકડો ખુદ રાજ્ય સરકારે આપ્યો છે અને તે માત્ર છેલ્લાં બે વર્ષનો છે. તો વિચારો અત્યાર સુધીમાં થયેલી કુલ વાયબ્રન્ટ સમિટમાં કેટલો ખર્ચ થયો હશે.
‘ભાજપ મહત્તમ રાજ્યોમાં સત્તા મેળવી બંધારણ બદલવા માંગે છે’

ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી Hemant Soren ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ વધુમાં વધુ રાજ્યો પર સત્તા મેળવી દેશનું બંધારણ બદલવા માંગે છે.
દલિત યુવતીની ગેંગરેપ બાદ હત્યા, ટોળાએ હોબાળો મચાવ્યો
પિતા વિનાની દલિત યુવતી ખાનગી હોસ્પિટલમાં કામ કરતી. તેની માતા અપંગ છે અને તેમનો એકમાત્ર સહારો એવી દીકરી પર નરાધમોએ ગેંગરેપ કરતા મોત થઈ ગયું છે.
રાજકોટમાં ડોક્ટરોએ દાખલ ન કરતા દલિત આધેડનું બાંકડા પર જ મોત?

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ દાખલ કરવાને બદલે દવા આપી જવા દીધાં. બિમાર દલિત આધેડ રાત આખી બાંકડાં પર જ બેસી રહેતા ત્યાં જ દમ તોડી દીધો.