જસદણમાં હોસ્ટેલના ગૃહપતિએ દલિત તરૂણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગૃહપતિ કિશન ગાગડીયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ડીસા દુર્ઘટનામાં મૃત્યુઆંક 21, મૃતકોને 4-4 લાખની સહાય જાહેર

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં કુલ મૃત્યઆંક વધીને 21 થયો છે. રાજ્ય સરકારે મૃતકોને 4-4 લાખની સહાય જાહેર કરી તપાસ માટે SIT ની રચના કરી છે.
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગઃ 17નાં મોત

Deesa firecracker factory Fire: બનાસકાંઠાના ડીસા(Deesa)માં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી (firecracker factory) અને ગોડાઉનમાં ભીષણ આગ (Massive fire) ફાટી નીકળતાં 17 મજૂરોનાં મોત (17 dead) થયા છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ […]
PMJAY માંથી 600 ખાનગી હોસ્પિટલો બહાર નીકળી ગઈ, ગુજરાત ટોચ પર

PMJAY:ગુજરાત આમાં ટોચ પર છે. ખાનગી હોસ્પિટલો કહે છે કે યોજના હેઠળ નક્કી કરાયેલા નીચા દરો અને ચુકવણીમાં વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.
14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી

દલિત દીકરીએ વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરતા વોર્ડને તેને રૂમમાં બંધ કરીને માર માર્યો. તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકી, પરીક્ષા ન આપવા દીધી. પણ ડો.આંબેડકરનું આ લોહી નમતું જોખવા તૈયાર નથી.
DMK નેતાના પુત્રે પીઝા સ્ટોરના દલિત કર્મચારીને માર માર્યો

નેતાના પુત્રે કહ્યું, ઓર્ડર છેક મારી કારમાં આવીને આપજો. પીઝા સ્ટોરવાળાએ તે પ્રમાણે કર્યું છતાં ઓર્ડરમાં મોડું થયું હોવાનું કહીને દલિત કર્મચારીને માર માર્યો.
દેશની પ્રખ્યાત કોલેજો પર સવર્ણોનો કબ્જો, દલિતો-આદિવાસીઓ ગાયબ

AISHE Report: લોકસભામાં રજૂ થયેલો રિપોર્ટ જણાવે છે કે, દેશની ટોચની 30 પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં માત્ર 5 ટકા SC અને ફક્ત 1 ટકા ST જાતિના છે.