અમે અનામતની 50 ટકાની મર્યાદાને તોડી નાખીશું: રાહુલ ગાંધી

rahul gandhi

અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.

Gurmeet Ram Rahim ને ફરી 21 દિવસના પેરોલ મળ્યાં

Gurmeet Ram Rahim

બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને અત્યાર સુધીમાં 13 વખત પેરોલ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકો ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.