બાયડની આદિવાસી દીકરી સુશીલા વસાવાની આત્મહત્યા કે હત્યા?

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરતી ગરીબ આદિવાસી દીકરી સુશીલા વસાવાનું પોલીસે તેના પિતા પહોંચે તે પહેલા પંચનામું કરી દેવા તેના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે.
દલિત વિદ્યાર્થીનીને માસિક આવતા સ્કૂલે બહાર બેસાડી પરીક્ષા લીધી

Coimbatore: ખાનગી શાળામાં ભણતી દલિત વિદ્યાર્થીની માસિકમાં હોવાથી શાળાના સંચાલકોએ તેને સ્કૂલની બહાર બેસીને પરીક્ષા આપવા કહેવાયું. તેની માતાને ઘટનાનો ખ્યાલ આવતા ફરિયાદ કરી છે.
આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી માર્યો, પેન્ટમાં કીડીઓ નાખી

આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી કેટલાક લોકોએ તેને માર મારી તેના પેન્ટમાં લાલ કીડીઓ નાખી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ફાઈનલી! દલિત વિદ્યાર્થી શિવમ સોનકરને BHUમાં પ્રવેશ મળ્યો

બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં PhD પ્રવેશને લઈને છેલ્લા 20 દિવસથી હડતાળ પર બેઠેલા દલિત વિદ્યાર્થી Shivam Sonkar ને આખરે યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો છે.
ભાજપ-કોંગ્રેસ બંને અનામત વિરોધી છે, વિશ્વાસ ન કરશોઃ Mayawati

Mayawati: અમદાવાદમાં કોંગ્રેસે તેના અધિવેશનમાં દલિતો અને પછાત વર્ગના અધિકારોની વાત કરી હતી. જેને BSP સુપ્રીમો માયાવતીએ છેતરપિંડી ગણાવી છે.
બાકરોલની હોસ્ટેલમાં દલિત દીકરીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે

Anand News: બાકરોલમાં આવેલી અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન અને નિયમ વિરુદ્ધ એડમિશન અપાયા હોવાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ નોંધાવ્યો છે.