ગાંધીનગરમાં જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરાઈ

ગાંધીનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયાનક હિંસા, કલમ 163 લાગુ

મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી નાખી.
ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની

Gopika Govind: આદિવાસી સમાજને માત્ર જળ, જંગલ અને જમીનના રક્ષક સમજનારા લોકોને કેરળની એક દીકરીએ એર હોસ્ટેસ બનીને જડબાતોડ જવાબ આપ્યો છે.
સેન્સર બોર્ડ ‘Phule’ ફિલ્મના મૂળ હેતુને મારી નાખવા માંગે છે?

Phule Movie Controversy: ‘ફૂલે’ ફિલ્મ 11 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થવાની હતી. પણ સેન્સર બોર્ડમાં બેઠેલા મનુવાદીઓએ તેના પર જ જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકી દીધો છે.
તરસ્યા દલિત યુવકને નિર્વસ્ત્ર કરી જાહેરમાં માર્યો, 7 સામે ફરિયાદ

Crime News: દલિત યુવક પીવા માટે પાણી માંગતો રહ્યો પણ કોઈએ ન આપ્યું. 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે 4 લોકોની ધરપકડ કરી લીધી છે.