વેજલપુરમાં ડો.આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.
વડાલીમાં મજૂર પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પી લેતા ચકચાર

ઝેરી દવાની અસરથી માતાપિતાનું મોત. ત્રણ બાળકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા.
ન્યાયી સીમાંકનનો આધાર પારદર્શિતા, પરામર્શ અને નિષ્પક્ષતા છે

તમિલનાડુના સીએમ સ્ટાલિને ફરી એકવાર સીમાંકન મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે શું છે સીમાંકનનો આ વિવાદ અને તેની શું અસર થઈ શકે છે તે સમજીએ.
સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કપાશે

સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.
26 હજાર હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણને ‘ડો.આંબેડકર’ નામ અપાયું

દલિત-આદિવાસીઓની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરી ભાગલા પાડ્યા બાદ મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે દલિતોને રીઝવવા જંગલને ડો.આંબેડકરનું નામ આપ્યું છે.
મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં

મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ મહુમાં ત્રિ દિવસીય બાબાસાહેબ જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે.