પોરબંદરના દરિયામાંથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

drugs

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટચાલકો ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટ્યાં.

સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કાપવામાં આવી

Dr. Ambedkar Jayanti

ગણપતિ ફાટસર વિસ્તારમાં બહુજન સમાજે નેતાઓનો એકપણ રૂપિયો લીધાં વિના લોકભાગીદારીથી 156 કિલોની કેક કાપી ડો.આંબેડકર જયંતીની ઉજવણી કરી.

મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું

dr ambedkar statue

એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.