યુપીના રામપુરમાં 11 વર્ષની બહેરી-મૂંગી દલિત બાળકી પર બળાત્કાર

dalit girl raped case

બાળકી 15 એપ્રિલ, 2025 ની સાંજથી ગુમ હતી. બીજા દિવસે સવારે તે ખેતરમાં નગ્ન હાલતમાં બેભાન હાલતમાં મળી આવી. તેના શરીરમાંથી લોહી નીકળતું હતું.

રક્તપિત્તિયાઓની સેવા કરતા પાદરીના હત્યારાને સજા માફ કરી છોડી મૂકાયો

Graham Staines murder case

Graham Staines murder case: રક્તપિત્તિયા આદિવાસીઓની સેવા કરનાર પાદરી અને તેમના બે પુત્રોને જીવતા સળગાવી દેનાર હત્યારાને સરકારે જેલમુક્ત કરી દીધો છે.

‘બ્રાહ્મણોને શરમ આવે છે..’ ‘Phule’ વિવાદ પર Anurag Kashyap આકરા પાણીએ

phule movie

Phule Controversy: ફૂલે ફિલ્મનો બ્રાહ્મણો સતત વિરોધ કરી રહ્યાં છે ત્યારે ડિરેક્ટર અનુરાગ કશ્યપે જાતિવાદ મુદ્દે મોદી સરકાર અને સેન્સર બોર્ડની બરાબરની ઝાટકણી કાઢી છે.

‘તું દલિત થઈને અમારા ઘર સામેથી ઘોડીએ ચઢીને જઈશ?’

dr ambedakar song dalit attacked

લુખ્ખા તત્વોનો ડર એટલો હતો કે દલિત વરરાજા ઘોડી પર બેઠાં, ડીજે પણ ન વગાડ્યું. છતાં માથાભારે કોમના લુખ્ખાઓએ તેમને જાનમાંથી ખેંચી, રસ્તા પર પછાડીને માર માર્યો.