ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો

IPS Birdev Siddhappa Dhone: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા દલિત-બહુજન સમાજના યુવક-યુવતીઓએ કોલ્હાપુરના આ યુવકની સફળતામાંથી ઘણું શીખવા જેવું છે.
અમદાવાદમાં ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ થયો

મૂકનાયક ગ્રુપ દ્વારા યોજાયેલો ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ રહ્યો હતો. ધારણા કરતા અઢી ગણાં લોકો ઉમટી પડતા અલગથી બીજું થિયેટર ખોલવું પડ્યું.
4 આદિવાસી સગીરાને જંગલમાં ખેંચી જઈ 7 યુવકોએ ગેંગરેપ કર્યો

આદિવાસી દીકરીઓ રાત્રે 2 વાગ્યે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી. એ વખતે બાઈકસવાર 7 યુવકોએ તેમને આંતરીને જંગલમાં ઢસડી જઈ વારાફરતી બળાત્કાર કર્યો.
રાજકોટમાં પોલીસની હેરાનગતિથી કંટાળી દલિત રિક્ષાચાલકે ઝેર પીધું

મેટોડા જીઆઈડીસી પોલીસ દલિત રિક્ષાચાલકની રિક્ષા લઈ ગઈ હતી અને તેમાં નુકસાન પહોંચાડ્યું હતું. રિક્ષા માલિકે સવાલ કરતા જાતિસૂચક ગાળો ભાંડી હેરાન કરતા તેમણે ઝેર પી લીધું હતું.