BIG BREAKING: મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે

વિપક્ષો દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાને મોટો મુદ્દો બનાવવામાં આવતા મોદી સરકારે આખરે નમતું જોખીને આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી કરવાનું નક્કી કર્યું છે.
ભાજપના બે ધારાસભ્યોએ પુત્રના હસ્તે શાળાનું ખાતમૂહુર્ત કરાવ્યું

બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે પોતાના પુત્રને સરકારી કાર્યક્રમમાં મોકલી શાળાનું ખાતમૂહુર્ત કરાવ્યું.
આ છે દલિતોને મળતા TOP 5 કાયદાકીય-બંધારણીય અધિકારો

Top 5 Dalit Rights: વર્તમાન પરિસ્થિતિમાં દલિત-બહુજન સમાજ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા તેમને આ 5 મુખ્ય કાયદાકીય અધિકારોનો ખ્યાલ હોવો જોઈએ.
રાજકોટના એકેય થિયેટરમાં ‘Phule’ ન દર્શાવાતા બહુજનોમાં રોષ

રાજકોટના એકપણ સિનેમાઘરમાં ‘Phule’ ફિલ્મ ન દર્શાવાતા રોષે ભરાયેલા બહુજનો દ્વારા હવે ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરાયું છે.
સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?

જ્યારે પણ હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ કે ડોક્યુમેન્ટરીમાં જાતિવાદ પર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે સેન્સર બોર્ડ તેના પર કાતર ફેરવી દે છે. શું છે આ ડર પાછળનું રાજકારણ?
સસ્તુ અનાજ બંધ થતું રોકવા મજૂરગામ વિસ્તારમાં કેમ્પ યોજાયો

સરકારના નવા નિયમને કારણે અનેક ગરીબ દલિત પરિવારોને સસ્તુ અનાજ મળતું બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટે’ e-KYC કેમ્પનું આયોજન.