શેત્રુજીમાં ડૂબાયેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ

અમરેલી જિલ્લાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં નહાવા પડેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે પોલીસ અને વહીવટીતંત્રે અમાનવીય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.
સગીર દલિત વિદ્યાર્થીનું અપહરણ કરી થૂંક ચાટવા મજબૂર કર્યો

સગીર દલિત વિદ્યાર્થીનું 10 બાઈકસવારોએ અપહરણ કરી તેને ગોંધી રાખી પોતાનું જ થૂંક ચાટવા મજબૂર કરી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.
170 પોલીસ અને ડ્રોનની નજર હેઠળ દલિત વરરાજા ઘોડે ચડ્યા

બે વર્ષ પહેલા ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. આવું ફરીથી ન થાય તે માટે યુવકના ભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું હતું.
સવર્ણ યુવતીને બાઈક પર બેસાડતા દલિત યુવકનું માથું મુંડી નાખ્યું

સવર્ણ યુવતી જીદ કરીને દલિત યુવકની બાઈક પાછળ બેસી ગઈ હતી. એ જોઈને સવર્ણ યુવકોએ દલિત યુવક સાથે ઝઘડો કરી વાળંદ પાસે લઈ જઈ માથું મૂંડાવ્યું.
રાજકોટમાં દલિત દંપતિના 1 માસના પુત્રને બિલાડીએ બચકાં ભરતા મોત

દલિત દંપતિનો 35 દિવસનો એકનો એક પુત્ર ઘોડિયામાં સૂતો હતો ત્યારે અચાનક બિલાડીએ આવીને બચકાં ભરતાં માસુમ બાળકનું મોત થઈ ગયું.
‘આતંકવાદ અને જાતિવાદ એક જેવા’ કહેનાર શિક્ષકને DEOનું તેડું

શિક્ષકે બ્રાહ્મણવાદની ટીકા કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ તેમને નોટિસ ફટકારી મળવા બોલાવ્યા છે. મનુવાદી બામણો દ્વારા શિક્ષકને મારી નાખવાની ધમકી મળી રહી છે.આતંકવાદ અને જાતિવાદ એક જેવા છે.