ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, અમદાવાદમાં 7 કેસ નોંધાયા

corona

અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.