કેવડિયામાં દુકાન-ઘરો તોડવા મામલે આદિવાસી નેતાઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ

kevadia news

કેવડિયામાં આદિવાસીઓની 34 દુકાનો, 8 ઘરો તોડી પાડવાના વિરોધમાં આજે યોજાયેલી રેલીમાં આદિવાસી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ભાજપ ધારાસભ્યે કાર્યકર પર ગેંગરેપ કરાવી વાયરસનું ઈન્જેક્શન માર્યું

gang raped bjp mla

ધારાસભ્યે મહિલાને ઓફિસે બોલાવી બે યુવકો દ્વારા ગેંગરેપ કરાવી મોં પર પેશાબ કર્યો. એ પછી ખતરનાક વાયરસનું ઈન્જેક્શન આપ્યું.

‘અનિરુદ્ધે મને પ્રેગનન્ટ કરી, મામાએ ગન બતાવી ગર્ભપાત કરાવ્યો’

dalit girl raped

Dalit Atrocity: વડોદરામાં કોંગ્રેસના નેતાના પુત્રે દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી બનતા આરોપીએ મામાને બોલાવી બંદૂક બતાવી ગર્ભપાત કરાવ્યો.