પાટણના જાખોત્રામાં પ્રેમીયુગલે દલિત વૃદ્ધને જીવતા સળગાવ્યા

dalit atyachar

ગીતા અને ભરત આહીરે ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ પ્લાન બનાવ્યો હતો. દલિત વૃદ્ધને બેભાન કરી સ્ત્રીના વસ્ત્રો પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધાં.