નડિયાદમાં 180 સફાઈકર્મીઓને આઉટસોર્સિગમાં ફેરવી દેવાતા ઉગ્ર વિરોધ

નડિયાદ મનપા દ્વારા 180 સફાઈકર્મીઓને અચાનક કોન્ટ્રાક્ટર કંપનીમાં જોડી દેવાતા સફાઈકર્મીઓ છેલ્લાં બે દિવસથી વિરોધ પર ઉતર્યા છે.
દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

મહિલા IAS નો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દલિત વિદ્યાર્થીઓને ટોઈલેટ સાફ કરવાનું જણાવી રહ્યાં છે. મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ મળી.
શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો

અમદાવાદમાં ભારતીય સમુદાય શિક્ષણ સંઘ ખાતે શરૂઆત પબ્લિકેશનના પાંચ નવા પુસ્તકો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
અરવલ્લીમાં નદીકાંઠે દલિત યુવકનો મૃતદેહ મળ્યો, 9 સામે એટ્રોસિટી

દલિત યુવકને જાતિવાદી તત્વો દ્વારા સતત મારી નાખવાની ધમકીઓ મળી હતી. 9 આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.