મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી

mahakumbh compensation

મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.

મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી

mitali khambhat news

ખંભાતના મીતલીમાં દલિત સમાજના કૂવામાં શૌચ કરી જનાર તત્વોને રોકીને પકડી પાડવા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસ પહેરો ગોઠવવાની માંગ કરી છે.