15 જૂને LRD પરીક્ષાના ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે

એલઆરડીની પરીક્ષાને લઈને ગુજરાત એસટી દ્વારા વધારાની બસો દોડાવવાનું નક્કી કરાયું છે. ઉમેદવારો કાઉન્ટર પરથી અને ઓનલાઈન ટિકિટ બૂક કરાવી શકશે.
ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ

CJI બી.આર.ગવઈએ લંડનની કેમ્બ્રિજ યુનિ.માં ઈન્ટરનેટ કેવી રીતે સામાજિક ભેદભાવનું નવું માધ્યમ બની રહ્યું છે તેના વિશે વિસ્તૃત વાત કરી હતી.
‘તારે ફોન રેકોર્ડ કરવો હોય તો કરી લે, હું તને પતાવી દઈશ?’

PhD કરી રહેલા દલિત યુવકને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સંબંધી ભાજપ નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી.
વસ્તી ગણતરી પછી પણ દેશમાં OBC કેટલા તે ખબર નહીં પડે

મોદી સરકારે કમને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવવાનું નક્કી કર્યું છે, પરંતુ એ પછી પણ દેશમાં OBC ની વસ્તી કેટલી છે તે ખબર નહીં પડે.
RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે દલિત યુવકની ગોળી મારી હત્યા કરી

સસ્તા અનાજની દુકાને ગામલોકો અને દુકાનદાર વચ્ચે ઝઘડો થતા. RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે 19 વર્ષના નિર્દોષ દલિત યુવકને ગોળી મારી દીધી.
પાટણવાડા વણકર સમાજે લગ્નમાં DJ-વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો

135 પાટણવાડા વણકર સમાજે પોતાના બંધારણમાં લગ્નમાં વરપક્ષ દ્વારા કન્યાના ગામમાં DJ કે વરઘોડો કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે.