પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી

compensation to families of plane crash doctor-staff

બે ડોક્ટરોએ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

મોટાભાગના વિમાન અકસ્માતો Landing અને Take off વખતે જ કેમ થાય છે?

plane accidents

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મોટાભાગના વિમાન અકસ્માતો ફક્ત લેન્ડિંગ અને ટેકઓફ સમયે જ કેમ થાય છે? જાણો વિવિધ અભ્યાસોમાં શું બહાર આવ્યું?