અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે દલિત દીકરીએ 14મા માળેથી પડતું મૂક્યું

ચાંદખેડામાં એક દલિત દીકરીએ તેના પ્રેમીએ ઉતારેલો અશ્લીલ વીડિયો વાયરલ થવાની બીકે 14મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો.
ભાજપ શાસિત રાજ્યોમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 35%નો વધારો

NCRBના ડેટા મુજબ ભાજપ સાશિત રાજ્યો, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરેમાં દલિત અત્યાચારની ઘટનાઓ વધી છે.
ઈંડા ઉધાર ન આપતા દલિત પરિવાર પર 8 લોકોનો હુમલો, 7 ઘાયલ

દલિત દુકાનદારે ઈંડા ઉધાર આપવાની ના પાડતા જાતિવાદી તત્વોએ તેના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો. જેમાં 7 લોકો ઘાયલ થયા છે.