શ્રાવણના પહેલા જ દિવસે કાવડીયાઓએ અનેક શહેરોમાં તોફાન મચાવ્યું

kavadiyyas created havoc

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ કાવડયાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કાવડીયાઓએ યુપીથી ઉત્તરાખંડ સુધી તોફાન મચાવ્યું હતું.

પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું

odisa news

Adivasi News: આદિવાસી યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા. જે ગામલોકો અને પંચને નામંજૂર હોવાથી યુવક-યુવતીને બળદ બનાવી હળ સાથે જોડી ખેતર ખેડવાની સજા કરી.