દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ

દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ-ઘીમાં ભેળસેળ નીકળી!

તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.
CJI ગવઈની માતાએ RSS ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ‘ઈનકાર’ કર્યો?

CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.
દલિતો-સવર્ણો વચ્ચે રસ્તાને લઈને હિંસક અથડામણ, અનેક દલિતો ઘાયલ

ગામના રસ્તાને લઈને દલિતો-સવર્ણો વચ્ચે હિંસક માથાકૂટ થઈ. સવર્ણો અને દલિતો સામસામે આવી ગયા. મારામારીમાં અનેક દલિતો ઘાયલ થયા.
રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?

અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી રૂપાલની પલ્લીમાં કરોડોનું શુદ્ધ ઘી ઢોળવા સામે અભિયાન ચલાવી રહ્યાં છે. જાણો શું છે તેમનું અભિયાન?
કલોલના નારદીપુર તળાવમાં કૂદી ત્રણ દલિત યુવકોએ આપઘાત કર્યો

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.