મંદિરો પર I Love Mohammad લખી તણાવ ભડકાવનાર 4 હિન્દુ યુવકોની ધરપકડ

I Love Mohammad on temples

મંદિરો પર “I Love Mohammad” લખી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરનાર 4 હિન્દુ યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ.

દલિતને મજૂરીના પૈસા માંગતા મોત મળ્યું, હૈયુ હચમચાવી દેતી ઘટના

Dalit News

Dalit News: દલિત વ્યક્તિએ પોતાની મજૂરીના પૈસા માંગતા જાતિવાદી શખ્સે તેને નિર્દયતાથી માર માર્યો. ત્રણ દવાખાનામાં સારવાર બાદ દલિત મજૂરનું મોત થઈ ગયું.