દલિત વરરાજાનો શાહી વરઘોડો જોવા આખું શહેર ઉમટી પડ્યું

dalit news

દલિત વરરાજા હાથી, ઘોડા, ઉંટ સાથે શાહી ઠાઠમાઠથી વરઘોડો લઈને નીકળતા આખું શહેર વરઘોડો જોવા રસ્તા પર ઉતર્યું. ટ્રાફિકજામ થયો.

‘મેડમ, અમારી જમીન બચાવી લો, નહીંતર જીવ આપી દઈશું..’

tribals injustice land

આદિવાસી મહિલાઓએ પોતાની જમીન પરત અપાવવા માટે મહિલા મામલતદારના પગ પકડ્યા, મહિલા અધિકારી કારમાં બેસીને નીકળી ગઈ.