બોટાદના જાળીલામાં દલિત સગીરની હત્યા, એક આરોપીની ધરપકડ

બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં થયેલી દલિત સગીરની હત્યાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
બિહારની 40 SC-ST અનામત સીટો પર કોણે બાજી મારી?

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 40 SC-ST બેઠકો પર BJP એ કેવી રીતે 100 ટકા સ્ટ્રાઈક રેટ મેળવ્યો તે કોયડો સમજવા જેવો છે.
ભાવનગરમાં લગ્નના દિવસે જ વરે કન્યાની હત્યા કરી નાખી

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતીની લગ્નના દિવસે જ તેના ભાવિ પતિએ લોખંડના પાઈપના ઘા ઝીંકીની હત્યા કરી નાખી.
RJD ને BJP કરતા 15 લાખ વધુ મત મળ્યાં છતાં 25 સીટ જ મળી?

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં RJD ને ભાજપ કરતા 15 લાખ મત વધુ મળ્યા હોવા છતાં માત્ર 25 સીટોમાં કેમ સમેટાઈ ગઈ.
બિહારમાં બેરોજગારી પર NDAનું 10,000 નું ઈનામ ભારે પડ્યું!

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. સૌથી વધુ ચર્ચા મહિલાઓને અપાયેલી રૂ.10,000ની આડકતરી લાંચની થઈ રહી છે.
150 વર્ષે પહેલીવાર ગામમાં દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

ત્રણ પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે પહેલીવાર ગામમાં દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા. જાતિવાદીઓ જોતા રહી ગયા.